દિલાસો - 4

(25)
  • 3.8k
  • 4
  • 1.6k

અગાઉ આપણે જોઈએ ગયા કે રાજુ અને જીવો ઢળતી સંધ્યા વેળાએ દારૂની ભઠ્ઠી પર દારૂ પીવા બેસી ગયા, તેમાં ગણો સમય વીતી ગયો હતો. કારણ કે આંખોમાં ધીમું અંધારું છવાઈ ગયું હતું.બીજી બાજુ એટલો ટેમ થઈ જવા છતાં પણ રાજુ ઘેર ન આવવાથી તેની પત્ની વધારે ચિંતા કરવા લાગી. એટલે સાસુ ને પૂછયું ' માં.. તમારો છોરો હજી સુધી ઘેર આવ્યો નથી ? '' વહુ આ રાજુ તો હવારે કહેતો કે હું ફલાણાનો પાયો ખોદવા જવું  છું ? પણ હજી સુધી તેના વાવડ ( સમાચાર ) મળ્યા નહિ 'માં.. લાગે છે કે આખી રાત સુધી આજે પાયો ખોદવા નો ને....એટલે