ઇજ્જત

(23)
  • 3.8k
  • 1
  • 979

       ગિલાશો મે જ ડુબે ફીર ન ઉભરે જિંદગાની મે ,       હજારો બહે ગએ ઇન બંધ બોતલો કે પાની મે ,        ન કર અપની બરબાદ જિંદગી બોતલ કે દિવાને,         તુ કાંટેગા બુઢાપો મેં જો બોતા હેં જવાની મેં,          દારૂ કા યે પ્યાલા મોત કા કડવા પ્યાલા હૈ,          મીલા હે ઝહેર શરબત મેં છીપી હૈ આગ પાની મે.       ગામડાં ગામ ની અંદર એક ગરીબ  પરિવાર રહેતો પરિવાર મા પતિ પત્ની હતાં  પત્ની પ્રેગનન્ટ હતી  એને પુરા માસે એક દીકરી નો  જન્મ થયો. દીકરીનાં