દુબઇ ધ કંટ્રી ઓફ ટુરિઝમ

(39)
  • 6k
  • 6
  • 1.8k

દુબઇ  આ નામ જ કાફી છે મોજીલા લોકો માટે દુબઇ એટલે દેશ ઓફ ટુરિઝમ  તો આજે આપણે સૌ જાણીએ દુબઇ વિષે.  દુબઇ એટલે કે નવીનીકરણ તથા અમીરી નો દેશ આ દુબઈ જોડે આટલા પૈસા આવ્યા ક્યાંથી જ્યારે લગભગ 20 વર્ષના દાયકામાં દુબઈ એક મોટું હબ મોટુ ડેસ્ટિનેશન અને દુનિયામાં ત્રીજા ક્રમે આવેલી સૌથી જાણીતુ પ્રખ્યાત ફરવાનું સ્થળ છે કેવી રીતે બન્યો દુબઇ સૌથી પાવરફુલ દેશ કેમકે દુબઇ પાસે પાછળના 20 વર્ષમાં કઈ જ ન હતું રેત સિવાય દુબઈની પાસે પોતાનું કંઈ જ નથી જેમાં સમાવેશ થાય છે જીવન જરૂરિયાતની ચીજો જેવી કે ખાવાનું પીવાનું તથા અમૂલ્ય વસ્તુ જેવું કે સોનુ  તો