કમજોરી કે તાકાત

(27)
  • 4.6k
  • 7
  • 2k

->શરૂઆત આ વાર્તા કાલ્પનિક છે વાસ્તવિક જીવન સાથે આનો કોઈ સબંઘ નથી. કાલ્પનિક વાર્તા ની શરૂઆત હેલ્લો હુ એક નાનકડો લેખક છુ. વરૂણ પટેલ મારૂ નામ છે. સ્વભાવિક છે કે લેખક છુ એટલે પુસ્તકો વાચવાનો તો શોખ હોય જ એટલે હુ રજા ના દિવસે મારા નાનકડા શહેર મા આવેલી લાઈબ્રેરી એ પહોચ્યો. ત્યા પહોચતા જ મને ધન કરતા પણ વઘારે કિંમતી અઢળક પુસ્તકો નો ભંડાર દેખાયો. કબાટમાં સજાવેલી કિતાબો જોતા જોતા હુ આગળ વધ્યો અને થોડોક અસમંજસ મા મુકાયો કે મારે કઈ બુક વાચવી. એટલે ત્યા બેઠેલા લાઈબ્રેરિયન ની નજર મારા પર પડી અને