કાશી - ભાગ 2

(125)
  • 7.8k
  • 14
  • 5.3k

             ચારે બાજુ અંધારુ ગોર હતું તમરા ને કૂતરાના જ અવાજ સંભળાતા એવામાં એક નેળીયામાં શિવો અને એની પાછળ પાછળ નવ પરણિત સ્ત્રી જેવી પાનેતર પહેરેલી ઘૂઘરા જેમ ઝાંઝર રણકાવતી સીતા ચાલે છે. શિવાનું તો આ રોજનું કામ હતું કે ભૂત પ્રેતનો સામનો કરવો એમની સાથે વાતો કરવી પણ આજે તો સીતા ને ઘેર લઈ જતો હતો . સીતા ને લગન કરવાના કોડ તો એ એને ઘેર ના લઈ જાય તો પણ કરી શકે છે... પણ મન માનતુ નથી એની જોડે વધુ વાતો કરવા જાણે મન કહેતું હોય એમ એના મનનું માનીતો થઈ એ ચાલે