છે કોઈ એવી ભાષા???? - (11)

(16)
  • 4k
  • 13
  • 1.2k

તારા પ્રેમ નો આ વ્યવહાર મને ગમી ગયો હું હારી ગઈ ને તું જીતી ગયો.. જીતી ને પણ તુ હારી ગયો, જો તો ખરો ખુદ ને જ તું ભૂલી ગયો.. આતો એવું થયું તું જીતવા ગયો અને મને અને મારા પ્રેમ ને હારી ગયો.. એકલી રહેવા નો મને તો કોઈ ગમ નથી કારણ મને તો તારો પ્રેમ મળી ગયો.. પણ એક વાત કહું ખાનગી હું હારી તારા પ્રેમ માં ને તું મને જીતી ગયો.. મારાથી દૂર રહેવાની તારી ચાહત તો જો કે તું મને તારા માં સમાવી ગયો... -કુંજદીપ અને સેજલ સફાળી જાગી જાય છે. પરસેવે રેબઝેબ સેજલ ને એક