ગેબી ગીરનાર - એક રહસ્ય (ભાગ-૩)

(264)
  • 19.2k
  • 28
  • 14.6k

    * ગેબી ગીરનાર - એક રહસ્ય -૩                નમસ્કાર મિત્રો, મારી અગાઉની બે સ્ટોરી ગેબી ગીરનાર - એક રહસ્ય ભાગ-૧ અને ભાગ-ર ને વાંચક મિત્રો તરફથી ખૂબજ સારો પ્રતિભાવ મળ્યો, એ માટે તમામનો ખૂબ - ખૂબ આભાર. હમણાં થોડાક અંગત પ્રસંગોને લીધે આગળની સ્ટોરી લખવામાં વિલંબ બદલ ક્ષમા ચાહું છું. હવે આગળ....           વહેલી સવારે ૪:૦૦ વાગ્યે કલ્પેશભાઈ એ સૌને જગાડ્યા. શિયાળાની ઋતુમાં વહેલું ઊઠવું જાણે કે સર્વસ્વ ત્યાગ કરીને જવાનું હોય એવો અનુભવ થાય, પથારી છોડવાનું મન જ ના થાય. મને કમને સૌ ઊઠી ગયા અને જલ્દીથી દાતણ પાણી પતાવી અમે ચુલા આગળ ગોઠવાઈ ગયા.