પૃથ્વી:એક પ્રેમ કથા ભાગ-33

(125)
  • 4.2k
  • 8
  • 2.2k

અંગદ : મારી પાસે એક ઉપાય છે. વિશ્વા;શું ? અંગદ : જો પૃથ્વી અને નંદની અહી જ રહેશે તો અવશ્ય મારા ભાઈઓ ના નજર માં આવી જશે. એમનો ગુપ્તચર એમને અહી જોઈ ચૂક્યો છે ,એ માહિતી એ મારા ભાઈઓ સુધી પહોચાડશે ,અને આપણે એ ગુપ્તચર ની હાજરી માં સાબિત કરી દઇશું કે પૃથ્વી અને નંદની ના વિવાહ અહી જ થશે પરંતુ ..... વિશ્વા : પરંતુ ? અંગદ : વિવાહ ના અમુક જ સમય પહેલા આપણે પૃથ્વી અને નંદની ને નઝરગઢ થી ખૂબ દૂર લઈ જઈશું અને એવી જગ્યા એ એમના વિવાહ રાખીશું જ્યાં મારા ભાઈઓ કોઈ દિવસ નહીં પહોચી શકે.