સેકેન્ડ ચાન્સ - ભાગ 8

(109)
  • 5k
  • 9
  • 3.1k

 રસ્તામાં પ્રાચી અર્ચના અને કમળાબેનની વાતો ચાલ્યા કરે છે. વાતો વાતોમાં એમની વાત ભૂત - પ્રેત તરફ વળે છે. કમળાબેન ઘણી બધી ભૂતોની ઘટનાઓ કહે છે. અર્ચનાને ભૂતની બહુ બીક લાગતી હોય છે. પણ તે બતાવતી નથી. પણ થોડી થોડી વારે પોતાની બંને હથેળી મસળતી હોય છે. જે આશુતોષના ધ્યાનમાં આવે છે. અને એને ખ્યાલ આવે છે કે અર્ચનાને બીક લાગે છે. અચાનક આશુતોષ જોરથી ગાડીને બ્રેક મારે છે. આમ અચાનક જોરથી બ્રેક લાગવાથી ગાડી ઝટકા સાથે ઊભી રહી જાય છે. અને અર્ચના ગભરાઈને ચિલ્લાતી આશુતોષને વળગી પડે છે અને મમ્મી મમ્મી મમ્મી બોલે છે. અર્ચનાના આવા વર્તનથી બધાં દઘાઈ જાય