આગળ આપણે જોયું કે સેજલ સમયસર બધાં ને ભેગા કરી ને સુપન ના ઘરે આવી જાય છે. સેજલ હોય છેે ગામડાંં ની પણ એના માાં કોઠાસૂૂઝ બહુુ હોય છે. સેજલ ના મમ્મી પપ્પા ખૂબ ભલાભોળા હોય છે.ધર્મીબેન ખૂબ ભકિતભાવ વાળા હોય છે.તો શંંભુભાઈ પણ ખૂબ મહેેનતુ હોય છે.શંભુભાઈ નેે નાનકડી જમીન માં નવો નવો પાક નું વાવેતર કરતા ને ખેેેતર ખેેેડતા. ભગવાન શિવજી ના એ પણ ભકત હતા. ખેતીવાડી ના કામ માંં એ હમેશાં શિવજી નું જ નામ લેતા. સેેેજલ એ નાનપણથી મમ્મી પપ્પા ની ભકિત જોઈ હોય છે. કદાચ એ જ કારણ હોય શકે સેજલ ને સુપન સાથે લગન કરવાનું. સેજલ નેે