ડોક્ટર બાપ-પરાશર પંડીત - 2

(14)
  • 3.1k
  • 5
  • 2.1k

પરાશર ઉદાસ થઈ જતો ત્યારે ટીના તેને કહેતી ધવલ હતો ત્યારે તેને માટે જોયેલા સપના સાકાર કરવાનાં છે તેના વિશે વિચાર. આમ બોલીને મીતા અને ટીના ખુબ રડતા અને પાછી બે બહેનો એક મેક્ને સાંત્વના આપતા. પરાશર સમજતો હતો કે ધવલ તેનું અને ટીનાનું સહિયારું સ્વપ્ન હતું. તે ઉત્તમ કલાકાર થઈ શકવાનો હતો. બાપ બંને ગીત અને ગઝલમાં નિષ્ણાત હતા. ઘરમાં ૨૪ કલાક સંગીત વાગતું. મગજમાં કેંસર હતું પણ કંઠમાં અદભુત કેળવેલો અવાજ હતો. કમભાગ્યે તે અવાજ હવે “હતો” થઈ ગયો હતો.