નસીબ ના ખેલ... - 13

(75)
  • 4.5k
  • 8
  • 2.1k

 રોજિંદી રસોઈ શીખી લીધા બાદ હવે હંસાબેન ધરા ને થોડું ફરસાણ શીખવવા માંગતા હતા... ધરા ને ગાંઠિયા શીખવાડવા માટે તેમણે ગાંઠિયા પાડવા નો સંચો અને ગાંઠિયા નો લોટ તૈયાર કર્યો.... એમાં એમણે કાળા મરી પણ નાખ્યા હતા  વાટી ને.....  સંચા માં લોટ ભરી ને ધરા ને આપ્યો અને કડાઈ માં તેલ ગરમ કર્યું...  તેલ ગરમ થઈ જતા સીધા એમાં જ સંચા થી કઈ રીતે ગાંઠિયા બનાવવા એ શીખવી રહ્યા હતા હંસાબેન....          શરૂઆત માં એક વાર ખૂબ સરસ ગાંઠિયા બન્યા... કાઈ જ વાંધો ન આવ્યો... પણ બીજી વાર તેલ માં સંચા થી ગાંઠિયા પાડવા જતા  સંચા માંથી