તું જ છે મારો પ્યાર - 7

(18)
  • 3.3k
  • 4
  • 1.7k

નિશા ચા લઈશ કે કોફી. અને વિકી તારા માટે શું ઓર્ડર કરું. બધા માટે રાજ કોફી નોં ઓર્ડર આપી દે.સાલ ને નિશા ડેટ પર જઈએ. તને કેટલી વાર કહું રાજ આપણે જસ્ટ ફ્રેન્ડ છીએ આમ વારમ વારમ પૂછી મિત્રતા નું અપમાન નાં કર. ઓકે નિશા પણ આપણે થોડુ આગળ વધવું જોઈએ. રાજ મારી કૉલેજ પુરી થાય પછી વિચારીશ ત્યાં સુધી મને આમ ડેટ ની વાત ના કર. ચાલો હવે લેક્ચર મિસ થઈ જાસે.રાજ અને વિકી રોમાન્ટિક તો ખરા પર તેમાં કોઈક ને ટોર્ચર કરવાનો મોકો છોડે નહીં. આનો ચિકાર રોજ થાય છે મન.મન રોજ કેન્ટિન માં ચા પીવા આવે અને