બાળક

(15)
  • 1.9k
  • 2
  • 553

જાહેર જીવન માટે નો એક સુખી પરિવાર. રમેશ ને રીતુ. બંને વચ્ચે સુખી દામ્પત્ય જીવન. બન્ને ની મેહનત ને લક્ષ્મી માતા પૂર્ણ આશીર્વાદ બક્ષતા. અને આ સુખી જીવન માં વધારો કરતો એમનો ૫ વર્ષ નો હર્ષ. પણ જ્યારથી હર્ષ ને સ્કૂલ માં મોકલવાનું ચાલુ કરેલું ત્યારથી કોઈ પણ પરીક્ષા ના પરિણામ નો દિવસ એમના ઘર માં કંકાસ નો વિષય બની જતો. બીજા કરતા ઓછા માર્ક્સ આવવાના કારણે હર્ષ ને વઢ પડતી. માર પડતો. જમવા ના મળતું. એની મનપસંદ ગિફ્ટસ એને ના મળતી. અને આ બાળક...... બહુ જ સરળતાથી માતા પિતાની અપેક્ષાઓ અને નિષ્ફળતાઓ નો બોજ ઉઠાવતો.રડતો રડતો સુઈ જતો.આ દર