આજે જે વાત લખવા જઇ રહ્યો છુ એ મારા મત પ્રમાણે કદાચ 100 % સાચી છે. ઘણા સમય પહેલા મારી એક ફ્રેન્ડ એ મને કહેલું કે તમે આ વિષય પર લખો. એણે મને એવું કહેલું કે આ ઘટના મારી એક ફ્રેન્ડ સાથે બની છે. મેં ઘણું વિચાર્યું પણ ખરા કે આ વિષય પર હું શુ લખુ ? પણ આજે એક વિડિઓ જોતા સમજ માં આવી ગયુ કે મારે શુ લખવુ જોઈએ.. વાત છે એબોર્શન ની ... હા તમે સાચું વિચાર્યું - Abortion જ્યારે કોઈ એક સ્ત્રી પ્રેગનન્ટ થાય છે ત્યારે સૌથી વધારે