ધ ડાર્ક સિક્રેટ ભાગ ૪

(149)
  • 4.6k
  • 5
  • 2.7k

રૂમ માં જઈને આસ્થા ૧૦ મિનિટ સુધી રડતી રહી ને તેનું ધ્યાન દિવાલ પર લાગેલા તેના ફેમિલી ફોટા પર પડ્યું.તેણે તે ફોટો હાથ માં લીધો. તેના મમ્મી ને પપ્પા ના ચહેરા પર હાથ ફેરવ્યો ને તે બોલી," મમ્મી, બધા તને ગલત સમજે છે પણ હું સત્ય જાણીને રહીશ."          થોડી વાર રડ્યા પછી તેનું મન શાંત થતાં તે નાહવા માટે જતી રહી. નાહીને તે બાથરોબ પહેરીને બહાર આવી. તેણે કબાટ ખોલ્યો તો તેની નજર તેના મમ્મી ના ફ્રોક અને ગાઉન પર પડી. ત્યાં થોડી સાડીઓ પણ પડી હતી. રોઝી વધારે ફ્રોક જ પહેરતી હતી. આસ્થા ની નજર સ્કાય બ્લ્યુ રંગ