' તુ અને તારી યાદ' (ભાગ ૪)(final part )બંને કાંકરિયા થી બહાર આવે છે નજીક મા આવેલી હોટેલ મા જમે છે અને પાછા ઘરે જવા નીકળી પડે છે આજનો દિવસ આકાશ અને તન્વી માટે ખુબ જ સારો હતો એકબીજા ને પ્રેમ નો ઇજહાર પણ કર્યો હતો.ઘરે પહોચીને તન્વી રાડો નાખીને મમ્મી પપ્પા ને બોલાવે છેપપ્પા આકાશ પણ મને લવ કરે છે તન્વીના પપ્પા :- ઓ હો તો તે તારી જીદ પુરી કરી જ લીધી એમનેહા હુ તો પહેલાથી જ એવી છુ તમને ખબર તો છે તન્વી બોલીસારુ લ્યો એનજોય તમારી લવ લાઇફ અમે તો હવે ઘરડા થઇ ગયા તન્વી ની મમ્મી