ટ્વીન્કલ - સેરાહ ધ વૉરિયર પ્રિન્સેસ - ૯

(30)
  • 4.8k
  • 2
  • 2.6k

ટ્વીન્કલ માહી ના ગયા પછી વિચારતી હતી કે માહી એ તેને ક્યાં જવા માટે ની તૈયારી કરવા માટે કહ્યું હશે? આમ વિચારતા વિચારતા તે સુઈ જાય છે. સાંજે ટ્વીન્કલ ની મમ્મી તેને જગાડી ને તૈયાર થઇ માટે કહે છે.ટ્વીન્કલ ફ્રેશ થઈ ગયા બાદ તેના પપ્પા એ ગિફ્ટ આપેલ ડાર્ક બ્લુ ડ્રેસ પહેર્યો પછી હોલ માં આવી ત્યાં માહી તૈયાર થઈ ને તેની રાહ જોતી હતી. માહી એ પણ આજે બ્લેક વન પીસ ડ્રેસ પહેર્યો હતો.માહી આજે ખૂબ જ સુંદર લાગી રહી હતી. ટ્વીન્કલ માહી ની પાસે આવી ને બેઠી. તે માહી ને કઈ પૂછવા જાય તે પહેલાં ટ્વીન્કલ ના પપ્પા