KING - POWER OF EMPIRE - 31

(110)
  • 3.6k
  • 2
  • 1.8k

(આગળના ભાગમાં જોયું કે S.P. અને અર્જુન શૌર્ય ને સરપ્રાઈઝ આપે છે અને મિસ્ટર બક્ષી આવ્યા એ તેને જાણ કરે છે, મિસ્ટર બક્ષી શૌર્ય ને ડોકયુમેન્ટ આપે છે જેનાં પર શૌર્ય સિગ્નેચર કરીને ખુશ થાય છે, તે બધાં કેટલીક એવી વાતો કરે છે જે ભૂતકાળ જાણ્યા વગર સમજવી મુશ્કેલ છે, પણ શૌર્ય પ્રીતિ ના બર્થડે પર મિસ્ટર કાનજી પટેલ ને મળવા માટે ઉત્સુક થાય છે )દિગ્વિજય સિંહ કેબિન માં બેઠો હતો, તે લેપટોપ મા તે રાત્રે બનલે ઘટનાની સીસીટીવી ફૂટેજ જોઈ રહ્યો હતો, તેણે નુક્કડ પર લાગેલા સીસીટીવી કેમેરા માંથી એ તે સમય ની ફૂટેજ મેળવી લીધી હતી અને કેમેરા