અતુટ દોર નુ અનોખું બંધન -4

(89)
  • 4.3k
  • 10
  • 2.3k

પ્રથમ અને નિસર્ગ બંને ફટાફટ નીચે આવે છે. તે આવીને ત્યાં બેસે છે. ત્યાં તેમના વડીલો ત્રણેય ના ફેમિલી નો એકબીજા સાથે પરિચય કરાવે છે. પરીની મમ્મી સાચીની મમ્મી ને ઈશારામા કહે છે કે આ તો બે જ છોકરા છે ત્રીજો ક્યાં છે?? તેમના દાદી બહુ જ ચાલાક છે તેમને કોઈ ના પણ હાવભાવ કે ઈશારાથી પણ બધી વાત સમજી જાય છે. તે તરત કહે છે અમારા એક દીકરા ને ઓફિસમાં થોડું અરજન્ટ કામ આવી ગયુ છે તેથી તે અત્યારે નથી પહોંચી શક્યો અહી. તે કહે છે તેનુ આજે બાકી રાખીને પ્રથમ અને પરીને , નીર્વી અને નિસર્ગ ને વાત