પ્રેમ કે પ્રતિશોધ - 2

(109)
  • 4.6k
  • 5
  • 3.7k

પ્રેમ કે પ્રતિશોધ-2(આગળના ભાગમાં તમે જોયું કે અર્જુન લોકઅપમાં એક યુવાનની પૂછપરછ કરી રહ્યો હતો અને શિવાની નામની છોકરીના ખુન વિશેની માહિતી મેળવી રહ્યો હતો)હવે આગળ...........અર્જુનની વાત સાંભળી તે યુવાન ગળગળો થઈ ગયો અને રડમસ અવાજે બોલ્યો,“સર, મારું વિશ્વાસ કરો મેં શિવાનીને નથી મારી. એ તો મારી મિત્ર હતી અને સેન્ડલ લાવવાનું મને તેણે જ કહ્યું હતું. તમને મારી વાત પર વિશ્વાસ ના હોય તો અમારા મિત્રોને પૂછી લેજો.”અર્જુનને તે યુવાનની આંખોમાં સચ્ચાઈ દેખાતી હતી પરંતુ બધા સબુતો તો આ યુવાન જ ખૂની છે તેવો ઈશારો કરી રહ્યા હતા.અર્જુને દીનેશને જેલના ખુણામાં રહેલા માટલાંમાંથી પાણીનો ગ્લાસ ભરી લાવવા કહ્યું પછી