* * ભાગ 10 ** અત્યારે બધા હોલ માં બેઠા છે જ્યોતિબેન અને ઘર ના બધા જાણી ગયા છે કે રશ્મિ રોહન ને પસંદ કરે છે બધા ને રશ્મિ પસંદ છે એટલે રશ્મિ ને પૂછવાનું વિચારે છે પણ પૂજા એને બીજી રીતે જાણવા માટે એક પ્લાન બનાવે છે બધા એમાં હામી ભરે છે પુજા એ બધા ને સમજાવી દીધું હવે પૂજા રશ્મિ ને બોલાવવા જાય છે.. પૂજા:- તું અહીંયા એકલી શુ બેઠી છે ચલ ત્યાં બધા મેરેજ ની ચર્ચા કરે છે ને ફઈ ને પણ કંઈક કામ છે તારું તો બોલાવે