વન્સ અપોન અ ટાઈમ - 1

(687)
  • 70.4k
  • 74
  • 54.4k

મહારાષ્ટ્રના રત્નાગિરિ જીલ્લાના ખેડ તાલુકાના મુંબકે ગામનો એક યુવાન ઈબ્રાહીમ કાસકર ઉર્ફે ઈબ્રાહીમ શેખ એની પત્ની અમીનાબાઈને કહી રહ્યો હતો. ઈબ્રાહીમ કાસકરને મુંબઈ પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી મળી હતી અને એ પોતાના કુટુંબ સાથે મુંબઈમાં ઠરી ઠામ થવા વતન છોડીન