પ્રસ્તાવના : મારી આ નવલકથા થોડી કાલ્પનીક તો ,થોડી વાસ્તવિક છે .આ નવલકથા માં સબંધો અને નશીબ એટલે કે ભાગ્ય ની વાત કરી છે .જિંદગી માં દરેક વ્યક્તિ પાસે એક ભવિષ્ય રૂપી પટારો હોય છે .દરેક પટારા ની એક ચાવી હોય છે ,પણ આ ભવિષ્ય રૂપી પટારો એવો છે કે જેની ચાવી કોઈ વ્યક્તિ પાસે હોતી નથી .ગમે તેટલા પ્રયત્ન કરે પણ આ રહ્શ્ય રૂપી પટારા માં શું છે ? તે કોઈ જાણી નથી શકતું .છતાં આ રહ્શ્ય ને જાણવા ક્યાંક હું તો ક્યાંક તમે અને ક્યાંક વિક્રમ -ધારા સતત બેચેન છે. હદય થી આભાર મને નવલકથા લખવા ઘણાં બધા