અજાણ્યો પ્રેમ - પાર્ટ - 4

(20)
  • 2.5k
  • 3
  • 788

ક્રિશ: hey khushi everything is alright there??ખુશી ક્રિશ નો મેંસેજ જોઈ નક્કી નથી કરી શક્તી કે વાત કરવી કે નહીં એટલે મોબાઇલ બંધ કરી દેઈ છે.પણ મોબાઈલ બંધ કરવાથી મગજ ના વિચારો બંધ થતાં નથી એ વાત ખુશી સારી રીતે સમજતી હતી .યાર દિયા ને શુ થઈ ગયુ છે. આમ કેમ મને ના પાડેછે વાત કરવાની વિશાલ ના લીધે અમારે શું કામ વાત નથી કરવાનીતો બીજી બાજુ એમ થાઈ છે કે ક્રિશ તો હમણાં જ આવિયોછે મારે દિયાની વાત માનવી જોઈએ મારા લીધે દિયા ની life માં કોઈ પ્રોબ્લેમ ના આવે એ જ મારી દોસ્તી ની પેહલી ફરજ કેહવાઈ ક્રિશ તો થોડાં દિવસ થી માળિયો