સપના અળવીતરાં - ૩૧

(39)
  • 3.7k
  • 5
  • 1.3k

"હેલો, શિંદે સર? કેયૂર હિઅર. " "યસ મિ. કેયૂર. આફ્ટર અ લોન્ગ ટાઇમ... હાઉ આર યુ? ""ફાઇન. આઇ વોઝ આઉટ ઓફ ઈન્ડિયા ફોર સમ ડેય્ઝ. હવે, પેલા ટપોરીઓના કેસમાં કોઇ ડેવલપમેન્ટ? ""વેલ, મે તમને કોન્ટેક્ટ કરવાની કોશિશ કરી હતી, બટ... એનીવેય્ઝ, આઇ થીંક યુ શુડ નો ધીઝ. જે લોકોને તમે પકડાવ્યા એ ખાલી સામાન્ય ટપોરી નહોતા. ધે બિલોન્ગ ટુ અ ગેંગ - ડીલીંગ વીથ ડ્રગ માફિયા. ""વ્હોટ? ""યસ. બહુ ખતરનાક ગેંગ છે. અને એટલેજ તમને આ માહિતી આપવી જરૂરી છે. બીકોઝ યુ નીડ ટુ બી કેરફુલ. એ લોકો ગમે ત્યારે બદલો લઈ ખુન્નસ કાઢી શકે છે. ""સર, કાંઈક સમજાય એવું બોલોને!