બદલો - ભાગ 2

(135)
  • 4.5k
  • 10
  • 3k

દોસ્તો આપણે પહેલા ભાગમાં જોયેલું કે વિહાન અને તેના મીરરો જેમ તેમ કરતા જોવા પહોંચે છે અને ભૂખ લાગતા તેઓ રેસ્ટોરન્ટ માં ખાવા જાય છે હવે આગળ શું થાય છે તે જાણો.ભાગ - 2 શરૂ             "અરે ત્યાં રહી જોને ગાર્ડન માં બેઠી" રાજેશ બોલ્યો.."ઓ! ગાંડી તું સાંજ ની ગાર્ડન માં જ છો?" વિહાને આરતીને પૂછ્યું.."હા વિહાન!! તું જોને અહીંયા શહેર કરતા કેટલું અલગ વાતાવરણ છે.. સાવ શાંતી,મીઠો પક્ષીઓનો અવાજ અને હવા નો આહલાદક સ્પર્શ અને શુદ્ધ વાતાવરણ જોઈને તો મને અહીંથી ઉઠવાનું જ મન નથી થતું" આરતીએ વિહાન ને કહ્યું.."હા આરતી ચાલને હવે જમી લઈએ મને