વૈભવ-નિરાલી ની અનોખી કહાની - 15 (અંતિમ ભાગ)

(70)
  • 3.6k
  • 6
  • 1.8k

તુ છે તો મૌત પણ વહાલી લાગે છે..... તારા વગર તો જીંદગી પણ બેકાર છે. તુ છે તો કાંટા પણ ગમવા લાગે છે.... તારા વગર તો ફુલ પણ વાગે છે. તુ છે તો હર એક પલ હસીન લાગે છે.... તારા વગર તો એક મિનીટ પણ કઠીન લાગે છે. તુ છે તો જ દુનિયા મને મારી લાગે છે..... તારા વગર તો આખી દુનિયા પરાઇ લાગે છે. ( આગળના ભાગ મા આપણે જોયું કે નિરાલી ને વૈભવ કાંઈક પ્લાન બનાવે છે અને વિચારે છે કે બસ આ જ રસ્તો છે કોઈ ને પણ દુઃખી કર્યા વગર એક થવા માટે નો અને એ