લાગણીના દરિયામાં એવી રીતે તો ખેંચાઇ ગયોજાણે સઘળુ ગુરૂત્વાકર્ષણ બળ તારા પ્રેમમાં હોયકોલમઃ- “પ્રેમની વસંત બારેમાસ”લેખકઃ નીલકંઠ વાસુકિયા (વિરમગામ)મો.નંબર- 9824856247 સવારનો સમય છે અને લોકો પ્રાતઃવિધી પુર્ણ કરીને પોતાના કામકાજમાં વ્યસ્ત બની રહ્યા છે ત્યારે હેત નામનો યુવક બસ સ્ટેન્ડ પર ઉભો રહીને કોઇની રાહ જોઇ રહ્યો હોય તેમ લાગી રહ્યુ છે. બસ આવે છે ત્યારે બસ સ્ટેન્ડમાં ઉભેલા બધા લોકો ઝડપથી બસમાં ચડી જાય છે પરંતુ હેત ત્યાંનો ત્યાં જ ઉભો રહે છે અને તે જેની પ્રતિક્ષા કરી રહ્યો છે તે વ્યક્તિ હજુ ન આવવાના કારણે સ્થિર ઉભો રહે છે. હેત આતુરતાથી જેની રાહ જોઇ રહ્યો છે તે વ્યક્તિ