નિ:સ્વાર્થ પ્રેમ - (ભાગ-4)

  • 3k
  • 4
  • 2k

ત્યારબાદ મેં ઘણી બધી વાર મેં તેને મળવાની કોશિશ કરી,ઘણી બધી જગ્યાએ રખડ્યો પણ કંઈ ભેગું ન થયું..ના નામ ખબર હતી ના ઠેકાણું, 1મહિનો થવા આવ્યો હતો,એક બાજુથી દિમાગે હાર માની લીધી હતી અને દિલ કહેતું હતું કે મળશે..તેને એક વાર જ જોઈ હતી ના તેનો ફોટો હતો કે ના કોન્ટેક્ટ નંબર પણ દિલમાં એવી છપાઈ ગઈ હતી કે તેને યાદ કરુ ત્યાં ડાયરેકટ તેનો ફોટો સામે આવી જતો...ત્યારબાદ એક દિવસ હું ઓફિસથી ઘરે જતો હતો ઓટોમાં તો અચાનક મારી નજર તેના પર પડી તે અને તેની ફ્રેન્ડ મોલમાંથી બહાર નીકળતા હતા..એટલે મેં ઓટો સાઈડમાં ઉભુ રાખવાનું કહ્યું..તે લોકો રોડની