આપણે જીવનની દોડા દોડી માંથી થોડો સમય કાઢીને કુદરતી સાંનિધ્યમાં જઈ શકીએ તો આપણા ચિતમાં અપૂર્વ શાંતિ જન્માવે એવા દ્રશ્યો જોવા મળે , શરત એટલી જ કે એ દ્રશ્યો સાચી રીતે જોવાની અને એમાંથી ઉદ્ ભવતિ અદ્ભુત અપાર્ષિવ અનુભૂતિને માણવાની આપણી તૈયારી હોવી જોઈએ આપણામાં કહેવત છે જીવ્યા કરતા જોયું ભલું મનુષ્ય માત્રમાં નવું નવું જોવાની જાણવાની માણવાની ઇચ્છાભરી હોય છે .મનુષ્યમાં ભિન્ન ભિન્ન પ્રકારની જીજ્ઞાસા હોય છે નવા પ્રદેશમાં નવા માનવીઓ નૈસર્ગિક વિવિધરૂપ સ્વરૂપ તે પ્રદેશોનું લોકજીવન સમાજ જીવન કેવું છે ?લોકો કેવા છે ?પ્રેમાળ