વીર શંભાજી મહારાજ

(38)
  • 16.3k
  • 4
  • 7k

હેલો મિત્રો કેમ છો મજામાં હશો ને હું ઘણા દિવસથી વિચારતો હતો કે હું આ કથા સમગ્ર વાંચકો સમક્ષ મૂકુ     આ વાર્તા છે એ વ્યક્તિ જેને કાપી નાખવામાં હતો અને તે એક મહાન અને શક્તિશાળી રાજા હતો આ મહાન અને શક્તિશાળી રાજા ને મારી નાખવામાં આવ્યો હતો મોગલ રાજવંશી ઔરંગઝેબ દ્વારા ઔરંગઝેબે આ મહારાજા ના શરીરના ટુકડા કરી નાખ્યા હતા અને આ ટુકડા કરતાં કરતાં એ થાકી ગયો હતો ત્યાં મહારાજા શંભુ આગળ ઔરંગઝેબ નુ હાર સ્વીકાર કરવા  છતાં પણ  શંભાજીએ એમની હાર ન માની અને એમનું ન જુકવુ ઓરંગઝેબ નું મોત નું કારણ બન્યું અને મુગલ રાજવંશનો પણ