છે કોઈ એવી ભાષા??? (10)

  • 3.4k
  • 4
  • 1.2k

કાના, તારું એક સ્મિત જોવા આ રાધા તડપે છે... તને મળવા મારું મન તલસે છે, હવે આ રાધા તડપે છે.. આમ તો મારાથી તારી પાસે આવી ન શકાશે, અને આ તડપ જીરવી ન શકાશે.. પણ હવે આ તારી રાધા તડપે છે.. હવે તો એક જ ઉપાય.. મૃત્યુ. મારા મૃત્યુ પછી મને કોણ રોકે તારી પાસે આવતા??? પણ હવે આ રાધા તડપે છે.. કાના હું મારી તડપન તને કહીશ નહીં કે તારી પાસે મારા પ્રેમ ની ભીખ માંગીશ નહીં .. તારે પ્રેમ કરવો હોય તો કર, પણ મારાથી તને પ્રેમ કર્યા વિના જીવાશે નહીં, બસ આમ જ તારી રાહ જોતી આ