અતુટ દોર નુ અનોખું બંધન -2

(91)
  • 4.4k
  • 7
  • 2.6k

આજે કોલેજમાં યુથ ફેસ્ટિવલ છે...બધા અલગ અલગ એક્ટિવિટી માં પાર્ટ લેવા ઉત્સુક છે. કોલેજમાં મસ્ત માહોલ છે. એમાં નીર્વી, સાચી અને પરી ત્રણ જણા ફ્યુઝન ડાન્સ કરવાના છે..તેની પ્રેક્ટિસ કરે છે. અહી રોજ રોજ અલગ અલગ પ્રોગ્રામ થાય છે એમાં આજે ડાન્સ ની કોમ્પિટિશન છે. આખો દિવસ ના પ્રોગ્રામ માં તેમનો ડાન્સ નો નંબર બારમો છે એટલે અત્યારે ઈવેન્ટ બધી જોઈ રહ્યા છે. જોતજોતામાં તેમનો વારો આવે છે. તેમના દસ ડાન્સ નુ ફ્યુઝન છે પણ બધા જ સોન્ગસ એનર્જેટિક હતા એટલે બધાને બહુ જ મજા આવી અને ડાન્સ પુરો થતા બધા વન્સ મોર ની બુમો પાડવા લાગ્યા. એ વખતે એક