બદલો - ભાગ 1

(179)
  • 6.3k
  • 17
  • 3.7k

       દોસ્તો હું છું જય ધારૈયા.આ સ્ટોરી થ્રિલર,સસ્પેન્સ અને હોરર સીન થી ભરપૂર છે.મેં પહેલી વાર કોઈ હોરર સ્ટોરી લખી છે એટલે જો સારી લાગે તો જરૂરથી મને પ્રતિભાવ આપજો...ભાગ-1 શરૂ          સુરજ ઢળી રહ્યો હતો.આકાશ પણ એક અનેરા કેસરી રંગ થી ભરપૂર દેખાઈ રહ્યું હતું.ઠંડી હવાઓ ચાલી રહી હતી.અને પક્ષીના કલરવ સાથે વરસાદની ધીમી ઝરમર ચાલુ હતી અને તેમાં જયેશના ફાર્મ હાઉસ પર જયેશ અને તેના મિત્રો વાતો કરી રહ્યા હતા.."યાર આપણી કોલેજના શું દિવસો હતા!" આરતીએ રાજેશને કહ્યું.."એ સવારના બેન્ચ ઉપર બેસીને ટિકટોકના વિડિઓ બનાવવા,નાની નાની વાતો ઉપર કોમેન્ટ કરવી યાર એ દિવસો