યક્ષીની પ્રતીક્ષા - ભાગ ૨

(99)
  • 3.7k
  • 3
  • 2k

આગળ જોયું કે ઓમ અને શિવાની અજાણી સ્ત્રીનો જંગલમાં પીછો કરે છે અને તેને પાણી પર ચાલતા જોઈ છે. બંને પેલી સ્ત્રીની પાછળ જાય છે. "ચાલને જોઈએ તો ખરી એ કોણ છે?"ઓમ એ કહ્યું. "હા,ઠીક છે, જોવું તો મારે પણ છે." શિવાનીએ કહયું. બંને ઝીલ ઓળંગીને ગયાં. ઝીલ ની પેલે પારનું જંગલ કંઈક અલગ દેખાતું હતું. પેલી સ્ત્રી પણ દેખાતી ન હતી. તેવામાં શિવાનીની નજર એક ઝાડ પર પડી , જે બીજા ઝાડથી ઘણું જુદુ અને સુંદર જણાતું હતું. "ઓમ અહીં આવ..." શિવાનીએ બુમ મારી. ઓમ શિવાની પાસે ગયો. ઓમ એ ઝાડ જોયું. "આ વનમાં માત્ર આ જ ઝાડ આટલું