નસીબ ના ખેલ... 12

(79)
  • 3.9k
  • 9
  • 2.1k

       10માં ધોરણ સુધી ધરા ની કોઈ ખાસ બહેનપણી ન હતી.. અહીં 11 માં ધોરણ માં એની 2 ફ્રેન્ડ બની... બન્ને  સથે ધરા ને ખૂબ ભળતું હતું, એક હતી નિપા અને બીજી હતી અલકા... બન્ને ધરા ના ઘરે આવતી હતી સાથે સ્કૂલ નું હોમવર્ક કરતા હતા, સાથે નાસ્તો કરતા અને ક્યારેક ક્યારેક એ લોકો ધરા ના ઘરે જમતા પણ હતા... પણ ધરા એમના ઘરે ક્યારેય નોહતી ગઈ... તેણે જોયું જ ન હતું  તેમનું ઘર... કારણ... ધીરુભાઈ ની ના હતી... ધરા ને કોઈ ના પણ ઘરે જવાની... ધરા ફ્રેન્ડ રાખી શકતી પણ તેની દરેક ફ્રેન્ડ ઘરે આવી શકે... ધરા