તું જ છે મારો પ્યાર 6

(22)
  • 3.4k
  • 3
  • 1.7k

પપ્પા મને આશીર્વાદ આપો કે હું એન્જીનીયરીંગ મા ટોપ કરી આવું. બેટા વડોદરા કરતા અહીં કરે તો વધારે સારું. મમ્મી પપ્પાને સમજાવ ને અહીં કરતા વડોદરા નું ભણતર બહું સારું છે. ઓકે બેટા જેવી તારી મરજી.. જવા દવ એક સરતે રોજ ફોન કરવો પડશે. હા મમ્મી, પપ્પા ચાલો ત્યારે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. તારું ધ્યાન રાખજે.આ સ્ટોરી નું મહત્ત્વ નું પાત્ર નું નામ તો ભૂલી ગયા. નામ છે જીત. હું નહીં પણ મારો મિત્ર જીત.જીત વડોદરા પહોચી એક રૂમ રાખી જેમાં તુષાર અને રસિક તેના નવા મિત્રો હતા એક અમરેલી અને બીજો ભાવનગર ના હતા. પહેલા દિવસે