હવે ખુશી ને કોઈ ખતરો નથી ચિંતા ના કરશો એમ બોલે છે કોઈ ને કઈ સમજાતું નથી પણ ખુશી ને અડી ને નેહા બોલે છે કાકી એનો તાવ તો ગાયબ થયી ગયો। અને કાકી બહાર જઈ ને બધા ને સમાચાર આપવા કહે છે । એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ -૧૦બધી છોકરી ઓ બહાર આંગણ માં રાહ જોતા છોકરાઓ ને ખુશી ની તબિયત માં સુધારો થવાના સમાચાર આપે છે જેથી છોકરા ઓ પણ હાશકારો અનુભવે છે । નીરવ પૂછે છે કે શું હું ખુશી પાસે જઈ શકું છું? કાકી હા પાડે છે અને નીરવ દોડતો ઘર માં પ્રવેશે છે ને