શિક્ષણ ( ચિંતા નું ચિંતન )

  • 5.5k
  • 6
  • 1.6k

શિક્ષણ ( ચિંતાનું ચિંતન) ગુજરાત..... બૃહદ મુંબઈમાંથી છૂટું પડ્યા બાદ એક નવી ઓળખ સ્થાપિત કરનાર ભારતનું એકમાત્ર આર્થિક,ઔદ્યોગિક અને પર્યટન ક્ષેત્રે સ્વ નિર્ભર રાજ્ય. શરુઆતમાં ઘણી તકલીફો સહન કરી પરંતુ આખરે ગુજરાતને એક સ્વતંત્ર રાજ્યનો દરજ્જો આપવામાં કોઈપણ ક્રાંતિકારીનો ફાળો અવગણી શકાય શકાય એમ નથી. કેટકેટલાય મહાન નેતાઓ અને સર્વોચ્ચ ગાંધીજી દેશને સમર્પિત કરનાર માતૃભૂમિ એટલે ગુજરાત જ, દેશની અખંડિતતા અને દેશનું કવચ બનનાર સરદાર પટેલ કે જેમની દીર્ઘદ્રષ્ટિ અનોખી અને સાહસ પરાક્રમી કેટલાય રાજાઓને હંફાવે તેવું હતું,પરંતુજી હા...... હાલના સમયમાં જો વાત શિક્ષણની કરવામાં આવે