ધ ડાર્ક સિક્રેટ ભાગ ૩

(171)
  • 4.5k
  • 15
  • 2.7k

  તે જોકર આસ્થા સામે હસી રહૃાો. આસ્થા ચીસ પાડીને ફર્શ પર થી ઉભી થઈ ગઈ. તે દોડવા જતી હતી ત્યાં પલંગ ની નીચે થી એક હાથ બહાર આવ્યો. તેણે આસ્થા ના પગ પકડી લીધા . તેના તીક્ષ્ણ નખ આસ્થા ના પગ માં ખુંચી ગયા. આસ્થા નીચે ફર્શ પર પડી ગઈ.       આસ્થા જોર થી બુમો પાડી રહી હતી."  હેલ્પ.. હેલ્પ.." ને પહેલો જોકર ખડખડાટ હસી રહૃાો હતો. આસ્થા પલંગ ની નીચે ખેંચાઈ રહી હતી. ત્યાં અચાનક આસ્થા ની આંખો ખુલી ગઈ.        તે એક સપનું હતું. આસ્થા બેડ પર બેસી ગઈ. તેના ધબકારા વધી ગયા હતા ને તેનું આખું