તુ અને તારી યાદ - (ભાગ ૩)

(41)
  • 3.1k
  • 12
  • 1.4k

''  તુ અને તારી યાદ''   (ભાગ ૩)(આગળના ભ‍ાગ મા જોયુ આકાશ અને તન્વી એકબીજા ને મળે છે અને ઘેર જવા નીકળે છે )હવે આગળ ????આકાશ અને તન્વી કાર પાસે પહોચે છે અને બધા ઘર તરફ જવા રવાના થાય છે. આકાશ ને મનમા થોડી મુંઝવણ થતી હતી પહેલી વખત કોઇ ઓનલાઇન મિત્ર ના ઘરે જઇ રહ્યો હતો એટલે અને સહજ છે ડર લાગે. આકાશ કાર મા પાછળ ની સીટે તન્વી જોડે બેઠો હતો.એટલામા જ તન્વી બોલી આમ તો  ચેટીંગમા  ને કોલ મ‍ા બોવ રાડો નાખતો હોશ અત્યારે મોઢુ સિવાઈ ગયુ કે શુ ?આકાશ  :- ના રે ના. એવુ કાઇ નથી હો હુ