લવ ની ભવાઈ - 9

(45)
  • 5.3k
  • 5
  • 2.6k

? લવ ની ભવાઈ - 9 ? અવની - અરે યાર તું પણ શું સાવ. તને ખબર છે મને તારી કેટલી ચિંતા થતી હતી. એક તો કેટલા કોલ કર્યા , મેસેજ કર્યા તારો રીપ્લાય જ ના આવ્યો એટલે મારી હાલત કેવી થઈ ગઈ ચિંતા માં ને ચિંતા માં. ( અવની નીલ ને સરપ્રાઇઝ આપવા માંગતી હતી એટલે નીલ ને કીધું નહીં કે હું ક્યાં છું એટલે એ ખોટું બોલી ) હું તો બસ ઘરે જ છું. કાંઈ નહીં છોડ. મને એ કહે કે તું ક્યાં છે..? નીલ - ( નીલ ને પણ અવની ના ઘરે જઈને સરપ્રાઈઝ આપવી હતી એટલે