KING - POWER OF EMPIRE - 29

(125)
  • 4.7k
  • 5
  • 1.8k

( આગળના ભાગમાં જોયું કે દિગ્વિજયસિંહ અને પાટીલ બંને સાંજે જયાં જમવા પહોંચે છે તે જગ્યા પર જ શૌર્ય , S.P. અને અર્જુન પણ એ જ જગ્યા પર પહોંચી જાય છે, શૌર્ય મસ્જિદ પાસે બેસેલી સ્ત્રી ને જોઈ ને તેની મદદ કરે છે અને મસ્જિદ ના મૌલવી સાહેબ ને સમજાવે છે કે અલ્લાહ ની દરગાહ પર ચાદર ચડાવો એની સાથે જ જરૂરિયાત મંદ ની સહાય કરશો તો અલ્લાહ પણ ખુશ થશે, શૌર્ય જેવો S.P. અને અર્જુન પાસે પહોંચવા જાય છે ત્યાં જ અચાનક પાછળ થી ગોળી ચલાવવાનો અવાજ આવે છે તો જાણીએ આખરે શું થયું છે) ગોળી નો અવાજ આવતાં જ