શું આ છે પ્રેમ? - ભાગ ૧

  • 5.9k
  • 3
  • 2.3k

શું આ છે પ્રેમ? - ભાગ ૧ આ એક નાટક છે જે ભવિષ્યમાં રંગમંચ પર પ્રકાશિત થવાનું છે ...પણ આ નાટક એક સત્ય જીવન પર આધારિત છે પણ કોઈ એક ના જીવન પર આધારિત નથી.. આ નાટક જીવનમાં બની રહેલા પ્રેમ પ્રકરણો વિષે છે...પ્રેમ કેવો હોય ને કેવો હોવો જોઈએ તેની વાતો છે .... અત્યારે શરૂઆતમાં ૪ પાત્રો પોતે ભાગ ભજવવાના છે .... તો ચાલો પેલા પગથિયે બેસી જઈએ .... (નાટકની શરૂઆત થાય છે...:- ટીનુ જે સ્કૂલમાંથી સારા માર્ક્સ મેળવીને કોલેજમાં આવી ગયો છે અને આજે તેને 2 વર્ષ complete થઈ ગયા છે...આમ તો ટીનુ એક સુખી પરિવારમાંથી આવતો છોકરો