સીંદબાદ ની પહેલી સફર

(85)
  • 12.1k
  • 22
  • 4.2k

“સીંદબાદ ની સાત સફર” એ અરેબિયન નાઇટ્સ નો એક અગત્યનો હિસ્સો છે. સીંદબાદે કરેલા સાહસો અને પરક્રમો ની આ વાત છે. તો ચાલો શરૂ કરીએ સીંદબાદ ની પહેલી સફર... સીંદબાદ ની પહેલી સફર            ઘણા વર્ષો પહેલાની આ વાત છે. બગદાદ પાસે આવેલા એક નાનકડા ગામમાં સીંદબાદ તેના માતા પિતા સાથે રહેતો હતો. સીંદબાદ વીસ વર્ષ નો થયો ત્યારબાદ તેના પિતા મૃત્યુ પામ્યા. તેના પિતાના વિયોગમાં અને આઘાત સહન ન થતાં સીંદબાદની માતા પણ મૃત્યુ પામ્યા. સીંદબાદના પિતા મરતા પહેલા સીંદબાદ માટે ઘણા પૈસા, સોનમહોરો તથા કિંમતી હીરા-મોતી મૂકીને ગયા હતા. હવે આ એકલો સીંદબાદ તેના પિતાના પૈસા ઉડાવા લાગ્યો.