એ ઈશ્ક નહીં આસાન

(42)
  • 2.9k
  • 10
  • 2k

       મારી આ લઘુનોવેલનો પ્રથમ ભાગ રજૂ કરતા હું ઘણો જ આનંદ અનુભવું છું. આમ, તો આ લઘુનોવેલ પણ મારી બાકીની વાર્તાઓની જેમ જ એક પ્રેમકહાની છે. વર્ષોથી આપણો સમાજ પ્રેમ અને પ્રેમકરનારાઓ ને સ્વીકારતો નથી. રોમિયો જુલિયટ, હિર રાંજા, લૈલા મજનું જેવી ઘણીબધી પ્રેમકહાનીઓ નો સમાજને લીધે ઘણો જે કરુણ અંત આવ્યો છે.         એવી જ એક પ્રેમકહાની હું લઈને આવ્યો છું. જેમાં સભ્ય સમાજનો રક્ષક એવો નાયિકનો ભાઈ ખુદ આ નાયક અને નાયિકના પ્રેમમિલન ને અલગ કરે છે.          છતાં જેને મળવુંનું લખ્યું જ હોય એને કોણ રોકી શકે છે. એ મળીને