( ભાગ ૯) ( આગળ જોયું કે રશ્મિ અને રોહન પોરબંદર આવી પહોંચે છે રોહન નો ભાઈ અજય બન્ને ને લેવા માટે આવે છે ઘરે એના મમ્મી બન્ને નું સ્વાગત કરે છે બન્ને થાકેલા હોઈ તો આરામ કરે છે ત્યારે પૂજા અને અજય શરારત કરી અને જગાડે છે અને હવે બન્ને રોહન ને જગાડવા માટે જાય છે હવે વાંચો આગળ) પૂજા ઈશારો કરી અજય ને કંઈક લાવવાનું કહે છે અજય લઈ ને આવે છે પૂજા ધીમે થઈ પૂછે છે રેડી અજય