સેકેન્ડ ચાન્સ ભાગ 5

(129)
  • 5.1k
  • 9
  • 3.4k

આગળના ભાગમાં આપણે જોયું કે આશુતોષની પત્નીનુ નામ પણ અર્ચના હોવાથી વિહાન અર્ચનાને પોતાની મમ્મી સમજે છે અને તેને મમ્મી કહેવાની જીદ કરે છે. છેલ્લે બધાએ એની વાત માનવી પડે છે બીજા દિવસે અર્ચના પણ તે લોકો સાથે દમણ ફરતા જઈ સુરત જશે. હવે આગળ જોઈશું શું થાય છે. )સવારે પ્રાચી અર્ચના ને ફોન કરીને મેઇનરોડ પર આવવાનું કહે છે. મયંક તપ સવારે વહેલા ઓફિસ ચાલ્યા ગયા હોય છે. ક્રીશ અને મયુરી એને મૂકવા આવે છે. આશુતોષ અર્ચનાનો સામાન ડીકીમાં મૂકે છે.વિહાન : મમ્મી આપણે આગળ બેસીશુ. આશુતોષ : ના વિહાન તારે અને આન્ટી દાદીની બાજુ માં બેસવાનું છે. વિહાન : ના