રૂહ સાથે ઈશ્ક રિટર્ન 32

(442)
  • 6k
  • 20
  • 3.2k

                   રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 32રાજુ બાદ કબીરે ડોકટર ગિરીશને પણ પોતાની યોજના મુજબ મોત ને હવાલે કરી દીધો હતો.કંચન ને બચાવવા માટે કબીર એક નક્કર આયોજન કરી ચુક્યો હોય છે.ઠાકુર પ્રતાપસિંહ ને ચમન થકી જાણ થાય છે કે ગિરીશ ની મોત માટે કબીર જ જવાબદાર છે એટલે પોતાનાં પુત્ર વીર સાથે તેઓ વુડહાઉસ તરફ આગળ વધે છે.આ તરફ કબીર ની યોજના મુજબ જ જીવાકાકા પહેલાં પોતાનાં ઘરે જઈને એમની પત્નીને ઠાકુર પ્રતાપસિંહ ની હકીકતથી અવગત કરે છે..જીવાકાકા નાં પત્ની એમનાં કહ્યાં મુજબ જ સાંજે ઠાકુર પ્રતાપસિંહ ની હવેલી સુધી પહોંચી જાય